pm kisan status કિસાન સન્માન નિધિ: તમારો હપ્તાના પૈસા ૨૦૦૦ જમા થયા કે નહીં? આ રીતે ઓનલાઈન જાણો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય 3 સમાન હપ્તામાં (₹2,000 પ્રતિ હપ્તો) સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો તમે તમારું PM Kisan Status ઓનલાઈન ચેક કરવા માંગો છો, તો નીચે આપેલી માહિતી અનુસરો.
pm kisan status : PM Kisan Beneficiary Status ઓનલાઈન ચેક કરવાની રીત
-
સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
-
હોમપેજ પર ‘Farmers Corner’ વિભાગમાં ‘Know Your Status’ વિકલ્પ પર ક્લિક કરો.
-
તમારો Registration Number અને કેપ્ચા કોડ દાખલ કરો.
-
જો રજીસ્ટ્રેશન નંબર યાદ ન હોય, તો ‘Know Your Registration No.’ પર ક્લિક કરીને આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબર દ્વારા નંબર મેળવી શકો છો.
-
તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો.
-
સ્ક્રીન પર તમારા હપ્તાની સ્થિતિ, બેંક ખાતાની વિગત અને ચુકવણીની તારીખ દેખાશે.
pm kisan status : સ્ટેટસમાં ધ્યાનમાં રાખવા જેવા મહત્વના પરિબળો
-
e-KYC પૂર્ણ હોવું જરૂરી: જો ઓનલાઈન e-KYC બાકી હશે, તો હપ્તાની રકમ અટકી શકે છે. PM Kisan પોર્ટલ પર OTP દ્વારા અથવા CSC સેન્ટર પર બાયોમેટ્રિક દ્વારા e-KYC પૂર્ણ કરી શકાય છે.
-
Land Seeding Status: આધાર અને જમીનના રેકોર્ડ (૭/૧૨)નું મેપિંગ ‘Yes’ હોવું જરૂરી છે.
-
Aadhaar-Bank Account Seeding: બેંક ખાતું આધાર કાર્ડ અને NPCI સાથે લીંક થયેલું હોવું જોઈએ.
-

pm kisan status કિસાન સન્માન નિધિ: તમારો હપ્તાના પૈસા ૨૦૦૦ જમા થયા કે નહીં? આ રીતે ઓનલાઈન જાણો -
pm vishwakarma yojana | ₹3 લાખ સુધીની લોન, તાલીમ, ટૂલકિટ અને ઓનલાઈન અરજી માટે અહિયાં ક્લિક કરો
જો તમને હપ્તો મળવામાં કોઈ સમસ્યા હોય, તો PM-Kisan ના હેલ્પલાઈન નંબર 155261 / 011-24300606 પર સંપર્ક કરી શકો છો અથવા સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી (TDO) કે ખેતીવાડી શાખાનો સંપર્ક કરી શકો છો.
તમારું સ્ટેટસ જોવા માટે અહિયાં ક્લિક કરો : – pm kisan status